ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન (ગુજરાતી)


શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે, મોંઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે, જો મોંમાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. દાંત અને પેઢાના રોગ થાય અને પછી સારવાર કરાવો, તેના કરતા તેની પહેલેથી જ એવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ જેથી રોગ શરૂ જ ન થાય. અંગ્રજીમાં એક કહેવત છે. “પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન કયોર” એટલે કે “સારવાર કરતા સંભાળ સારી”. ચાણકયનીતિ મુજબ “રોગ અને દુશ્મનને તો ઉગતો જ ડામવો”.

અહી આપ દાંતના રોગો, તેના લક્ષણો, કારણો, તેની શક્ય સારવાર અને રોગને અટકાવવાની જાણકારી સરળ રીતે ગુજરાતીમાં મેળવી શકશો.

ડેન્ટલ ઈમ્પ્લાન્ટ - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય
કોઈ વ્યસન નથી, બે ટાઇમ બ્રશ કરું છું છતાં મારા દાંત કેમ સડે છે.
દાંતનો સડો શું છે? તેના લક્ષણો અને દાંતના સડાથી કેવી રીતે  બચશો?
સડી ગયેલ, દુ:ખતા દાંત-દાંઢને બચાવવાનો કાયમી ઉપાય – રુટ કેનાલ ટ્રીટમેન્ટ
 શું તમારી ડહાપણ દાઢ વારંવાર તકલીફ આપે છે?
બાળકની ડેન્ટલ ક્લીનીકની પ્રથમ વિઝીટ
 શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?
 દાંતની માવજત કરો, મજાક નહી
 દર છ મહીને નિયમિત દાંતની તપાસ, શા માટે જરૂરી?
 કઈ ટુથપેસ્ટ સારી ? અંદરકી બાત
 બાળકોના દુધિયા દાંતની સંભાળ કેવી રીતે કરશું
 બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે?
 શું આપ મોંઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો?
 પાયોરિયા (પેરીયોડૉન્ટાઇટીસ) શું છે? જાણ તેના લક્ષણો. કેમ અટકાવશું?
 દાંતનું ચોકઠું: મહત્વ અને માવજત
 સંવેદનશીલ (sensitive ) દાંતથી પરેશાન છો ?
 કૃત્રિમ દાંત કેવી રીતે બેસાડવામાં આવે છે? અને તેના વિવિધ પ્રકારો
 મોઢામાં ચાંદા પડ્યા છે? શું કરશું ?
 દાંત કઢાવવાની સારવાર વિષે સંપૂર્ણ માહિતી. કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
દાંતની કેપ શું છે? તેની જરૂર કયારે પડે અને તેની સારવાર કેવી રીતે થાય?
દાંત તંદુરસ્ત રાખવાના પાંચ સોનેરી નિયમો
 દાંત ઈજાને કારણે તૂટી ગયો છે, શું કરશો?
દાંતને નુકસાન કરતી કેટલીક આદતો
 દાંતને લગતી કેટલીક ખોટી માન્યતાઓ
 પીળા દાંતથી પરેશાન છો? જાણો, દાંત સફેદ કરવાની સારવાર વિષે
 ફિલીંગથી દાંતના સડાની સારવાર
 વાંકાચૂકા, આગળ પડતા અવ્યવસ્થિત ગોઠવાયેલા દાંતથી શરમ આવે છે?

You may like these posts: