ડો. મૌલિક શાહ દ્વારા પ્રસ્તુત ' ધ ગુજ્મોમ શો ‘ - સગર્ભા માતા નવજાત શિશુ અને બાળકોને લગતા વિષયોને સમર્પિત સૌ પ્રથમ સાપ્તાહિક ટીવી શો. ત્રણ નેશનલ ચેનલ ( ડી.ડી. ગુજરાતી , જી.એસ.ટી.વી. અને વંદે ગુજરાત ) પરથી પ્રસારિત થયેલ છે. અહી ડો. ભરત કટારમલ સાથે નો ફૂલ એપિસોડ રજુ કરેલ છે.
- દાંતનો સડો ( કેરીઝ/ કેવીટી ) - ૨૧/-૦૬/૨૦૦૩
- ડહાપણ દાઢની તકલીફ ( વિઝડમ ટૂથ ) - ૨૮/૦૬/૨૦૦૩
- પાયોરિયા ( પેરીયોડોન્ટાઈટીસ ) – ૦૫/૦૭/૨૦૦૩
- દાંતની માવજત કરો , મજાક નહી - ૧૨/૦૭/૨૦૦૩
- શ્વાસ ની બદબુ ( હેલીટોસીસ) - ૨૧/૦૭/૨૦૦૩
- ફીલીંગ દ્વારા દાંતના સડાની સારવાર – ૨૬/૦૭/૨૦૦૩
- ઊંડા સડી ગયેલા, દુઃખતા દાંત બચાવવાની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (આર.સી.ટી. ) - ૦૨/૦૮/૨૦૦૩
- ડેન્ટલ ક્રાઉન ( કેપ, કવર, ટોપી ) - ૦૯/૦૮/૨૦૦૩
- કૃત્રિમ દાંત - ૧૯/૦૮/૨૦૦૩
- પીળા દાંત સફેદ કરવાની સારવાર વિશે - ૦૧/૦૯ /૨૦૦૩
- દાંતનું ચોકઠું: મહત્વ અને માવજત - ૦૬/-૯/૨૦૦૩
- વાંકચૂકા, આગળ પડતા અવ્યવસ્થિત ગોઠવાયેલ દાંત ( માલઓક્લુંઝન ) – ૧૩/૦૯/૨૦૦૩
- દાંત કઢાવવાની સારવાર વિશે - ૨૦/૦૯/૨૦૦૩
- સંવેદનશીલ દાંત – ૨૯/૦૯/૨૦૦૩
- દાંતને નુકશાન કરતી કેટલીક આદતો - ૦૪/૧૦/૨૦૦૩
- બ્રશ સારૂ કે દાંતણ ? - ૧૧/૧૦/૨૦૦૩
- દાંત તંદુરસ્ત રાખવાના પાંચ સોનેરી નિયમો - ૧૮/૧૦/૨૦૦૩
- પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ - ૦૩/૧૧/૨૦૦૩
- દૂધિયા દાંતની સંભાળ - ૧૪/૧૧/૨૦૦૩
- દાંત વિશે મૂંઝવતા પ્રશ્નો અને માન્યતાઓ – ૧ - ૨૯/૧૧/૨૦૦૩
- દાંતની ઈજા - ૦૩/૦૧/૨૦૦૪
- કોસ્મેટીક ડેન્ટીસ્ટ્રી - ૧૦/૦૧/૨૦૦૪